હું શોધું છું

હોમ  |

નાગરીક અધિકાર પત્ર
Rating :  Star Star Star Star Star   

નાગરીક અધિકાર પત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીમાં ""જનસેવા કેન્દ્રો"" ઉભા કરવા સરકાશ્રી તરફ થી આયોજીત કરવામાં આવેલ છે. જે તમામ કચેરીઓમાં એકસમાન હશે અને લોક અનુદાન/ભંડોળથી કાર્યરત થનાર છે. જે જન સેવા કેન્દ્ર તરીકે ઓળખાશે.

ના.અ.પત્ર (જનસેવા કેન્દ્ર) માટે ના.પો.અધિક્ષક કક્ષા ના. અધિકારીની નોડેલ અધિકારી તરીકે નીમણુંક આપવામાં આવેલ છે. જેથી અરજદારને પોતાની રજુઆત પ્રત્યે સચોટ અને વિશ્વાસનીય ન્યાય મળી રહે. અને સકારશ્રીનો જનકલ્યાણ અભિગમ સાકાર થઈ શકે .

ના.અ. પત્ર પરત્વે અરજદાર ને વિસ્‍તૃત સમજ / માર્ગદર્શન આપવામાં છે. આ કેન્દ્રમાં લોકોને અપાતી સેવાઓના સંદર્ભે જે વહીવટી ખર્ચ થવા પાત્ર છે. જે ચાર્જ અરજી દીઠ સરકારશ્રી એ આપેલ સતાની રૂએ ફી વસુલ કરવામાં આવે છે. આ અંગે થતી આવક માથી આ કેન્દ્ર વધુ સુવીધાવાળુ બનાવવાનું લક્ષ્ય છે.

નાગરિક અધિકાર પત્ર હેઠળ કોઈ અરજદારની અરજીનો નિકાલનો સમય નકકી કરવામાં આવે છે. જેથી અરજીનો સમયસર નિકાલ થઈ શકે. અને હવે રાઈટ ટુ ઈન્ફોરમેશન એકટ હેઠળ અરજદાર પોતાની અરજી ના નિકાલ બાબતે ની માહીતી મેળવી શકે છે.

જન સેવા કેન્દ્રનો મુદ્રા લેખ

" પોલીસ જનસેવા કેન્દ્રમાં આવતા અરજદાર/નાગરીક મહત્વની વ્યકિત હોય, અને આપણે તે વ્યકિત ઉપર રહેલ છે.જેથી તેઓને સેવા આપી આપણે કોઈ ઉપકાર કરતા નથી. પંરતુ તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે."

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ