હું શોધું છું

હોમ  |

પોલીસ બેન્ડ
Rating :  Star Star Star Star Star   

ભરૂચ જિલ્લામાં પોલીસ બેન્ડના કુલ-૧૭ સભ્યો છે. પોલીસ બેન્ડનો ચાર્જ પહેલા કલાકના રૂ. ૧પ૦૦/- તેમ જ ત્યાર પછીના બીજા કલાકના રૂ.૧૦૦૦/- લેવામાં આવે છે તેમ જ સરકારી વાહનના રૂ. ર૦૦/- લેવામાં આવે છે.

બેન્ડ એમ્યુનેશન

ગુજરાત પોલીસ મેન્‍યુઅલ ૧૯૭પ ભાગ-૧ની એપેન્ડિક્સ ભાગ-૯ પોલીસ બેન્ડ નિયમ-૧૧ અન્વયે બેન્ડના માણસોને દરેક પ્રસંગની મળેલી રકમમાંથી પ૦% રકમ રેમ્યુનેરેશન તરીકે આપવાની તેમ જ બેન્ડના વાજિત્રની સામાન્ય મરામત ખર્ચ વગેરેની રપ % ફી બેન્ડ ફંડ ખાતે જમા કરવાની તેમ જ બેન્ડની રપ% મળેલી રકમ પોલીસ વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરવાની નિયમમાં જોગવાઈ ઠરાવે છે. અત્રેના જિલ્લામાં પોલીસ બેન્ડમાં અદ્યતન વાજીત્રોથી બેન્ડ વિભાગને સજજ કરવામાં આવેલ છે. પોલીસ બેન્ડના બેન્ડ વિભાગના માણસોને પોલીસ બેન્ડ વિભાગ શાહીબાગ ખાતે વખતોવખત અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. બેન્ડ વિભાગમાં પોલીસ બેન્ડ વિભાગના માણસોને આધુનિક વાજિત્રોની તાલીમ પ્રસંગોપાત્ત આપવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ