હું શોધું છું

હોમ  |

પરેડ
Rating :  Star Star Star Star Star   

પોલીસ ખાતામાં એક સૂત્રતા તેમ જ અનુશાસન પ્રત્‍યે ખાસ ધ્‍યાન રાખવું જરૂરી છે. આ ગુણ કેળવવા માટે પરેડ એ ઉત્તમ માર્ગ છે. પરેડ દ્વારા પોલીસ કર્મચારીની શારીરિક તંદુરસ્‍તી જળવાઇ રહે છે, જેથી અઠવાડિયામાં બે દિવસ સોમવાર અને શુક્રવાર ભરૂચ હેડક્વાર્ટર તેમ જ જે તે પોલીસ સ્‍ટેશનમાં પોલીસ કર્મચારીઓની પરેડ રાખવામાં આવે છે. તે ઉપરાંત ઉપરી અધિકારીના નિરીક્ષણ વખતે પરેડનું પણ નિરીક્ષણ કરવામાં આવે છે અને ર૬મી જાન્‍યુઆરી તેમ જ ૧પમી ઓગસ્‍ટ જેવા રાષ્‍ટ્રીય તહેવાર નિમિત્તે જિલ્‍લાના મુખ્‍યાલયમાં ભવ્‍ય પરેડ થાય છે, જે માટે પોલીસ કર્મચારીઓને ૧૫થી ૨૦ દિવસ અગાઉથી પરેડની પ્રેક્ટિસ આપવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ