હું શોધું છું

હોમ  |

ક્રાઈમ રીપોર્ટીંગ
Rating :  Star Star Star Star Star   

જિલ્લામાં બનતા નાનામાં નાના બનાવોની ફરિયાદ લેવાનું તમામ થાણા અમલદારશ્રીઓને જણાવવામાં આવેલ છે અને ફ્રી રજિસ્ટ્રશન થાય તે બાબતેની તપાસ પણ રાખી જુદા-જુદા અધિકારી મારફતે બોગ્ગસ ફરિયાદી મોકલી ચકાસણી પણ કરવામાં આવે છે.

અત્રેના જિલ્લાનાં ૧૮- પોલીસ સ્ટેશનમાં રોજેરોજ નોંધાતા ગુનાની વિગત વાયરલેસ મેસેજ, ફેક્સ મેસેજ, ઈ-મેઇલ મેસેજ દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આપવામાં આવે છે. જેમાથી મોર્નિંગ રિપોર્ટ બનાવી પોલીસ અધીક્ષકશ્રી, નાઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ કરવાની થતી હોઇ તે કચેરીઓની ફેક્સ / ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવે છે.

અત્રેની રીડર શાખા દ્વારા નીચે મુજબનાં માસિક તેમ જ વાર્ષિક પત્રકો તૈયાર કરવા સારુ દરેક પોલીસ સ્ટેશનથી નિયત નમૂનામાં માહિતી મગાવવામા આવે છે તથા આ પત્રકો તૈયાર કરી વડી કચેરીઓમાં મોકલી આપવામાં આવે છે.

  • માસિક પત્રકો.

    • ક્રાઇમ રિપોર્ટિંગ.

    • માસિક ક્રાઇમ રિવ્યુ.

    • માસિક ક્રાઇમ આંકડાકીય માહિતી પત્રક એ ટુ એલ.

    • માસિક કાયદો વ્યવસ્થાનાં પત્રક.

    • માસિક પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નિયમ પ૭૧ (ત્રણ)ના એપેન્ડિંક્સ-૧ મુજબ નમૂના નં.૩૯થી ૪રના પત્રકો

    • માસિક ક્રાઇમ ઇન ગુજરાત કલાસ ૧થી પ મુજબના પત્રકો.

    • માસિક રોડ અકસ્માતની માહિતી.

    • વિધાનસભા/સંસદગૃહ સત્ર દરમિયાન પુછાયેલા આર.એસ.ક્યુ/એલ.એસ.ક્યુ.ના જવાબ પાઠવવાની કામગીરી.

    • માસિક ક્રાઇમ કોન્ફરન્સનાં પત્રકો.

  • વાર્ષિક પત્રકો.

    • ક્રાઇમ ઇન ઇન્ડિયાનાં વાર્ષિક પત્રકો.

    • વાર્ષિક વહીવટી અહેવાલ.

    • રોડ અકસ્માતના વાર્ષિક પત્રકો.

    • સુસાઇડ એન્ડ ડેથનાં વાર્ષિક પત્રકો.

તેમ જ જિલ્લાના પોલીસ અધિકારીઓની આવેલી વીકલી ડાયરી ઉપર ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉપર ચેક લેવા અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તરફથી માગવામાં આવતી આંકડાકીય માહિતી તેમ જ ગુનાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડર શાખા દ્વારા કરવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ