હું શોધું છું

હોમ  |

કાયદો અને વ્યવસ્થાની જાળવણી
Rating :  Star Star Star Star Star   

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે આખા જિલ્લાની પોલીસ સતત પ્રયત્નશીલ રહી કાયદાનું પાલન થાય તે માટેના લોકોની જાન, માલની સલામતી રહે તે જોવુ તેમ જ સમાજનાં અલગ-અલગ જૂથો વચ્ચે કોમી એખલાસ જળવાઈ રહે તે માટે સતત પ્રવૃત્તિશીલ રહેવું. અને ખરેખર જોવામાં આવે તો, વિકાસ ત્યારે જ શકય બને, જ્યારે તે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ સારી હોય.

ભરૂચ જિલ્લામાં પોલીસ અધીક્ષકના નિયંત્રણ હેઠળ હાલમાં પ-નાયબ પોલીસ અધીક્ષકશ્રી, ૧ર-પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ૪૦-પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રી અને ૧૪૮૩-પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે, જે મંજૂર મહેકમની વિગત નીચે મુજબ છેઃ

ક્રમ હોદ્દો મંજૂર મહેકમ

1

નાયબ પોલીસ અધીક્ષકશ્રી

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી

૧ર

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર

૪૦

હ.પો.સ.ઇ.

અ.એએસઆઈ / હે.કો.

૩૦૮

અ.પો.કો.

પ૭૦

આર્મ એએસઆઈ / હે.કો.

૧૩૬

આ.પો.કો.

૪૬૯

કુલ

૧૪૮૩

 

  • જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓની કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.

  • જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

  • જિલ્લામાં ધાર્મિક તહેવારો તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

  • જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

  • જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ