|
અંદાજપત્ર :
વાર્ષિક અંદાજપત્ર : - પોલીસ કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થુ, મુસાફરી ભથ્થુ, ઇનામ, પેટ્રોલ, ડીઝલ તેમજ લેણાં નીકળતા તમમ દાવાઓની વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઇ કરવામાં આવેલ છે. છેલ્લા નાંણાકીય વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦ નું અંદાજપત્ર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓને રૂ. ૧૫,૩,૪૭.૧૮/- લાખ તૈયાર કરી નિયત પત્રકમાં મોકલી આપવામાં આવે છે. દર માસે સરકારશ્રી તરફથી અનુદાનની ફળવણી કરવામાં આવે છે. અને તે મુજબ ખર્ચ કરવામાં આવે છે.
|
|