|
રાષ્ટ્રીય પોલીસ પદક :
રાષ્ટ્રના માન્ય પોલીસદળના સદ્સ્યો પૈકી પોતાની ફરજ દરમ્યાન અસાધારણ શૌર્યતા અને વ્યવસાયિક નિપુણતાના સર્વોચ્ય કૌશલ દાખવી જિંદગી અને મિલ્કત બચાવવાની વિશિષ્ટ કામગીરી તથા ગુના અટકાવવાની તથા ગુનેગારો પકડવાની કાર્યવાહી કરનાર , ખાસ વિશિષ્ટ સંજોગો અને મુશ્કેલ પરીસ્થિતિમાં શૌર્યતાપુર્વક પોલીસ સેવાનુ આજ્ઞાપુર્વક સંચાલન કરનારને રાષ્ટ્રપતિ પોલીસ પદક રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થાય છે. ભરુચ જિલ્લાના વર્ષ ૨૦૦૯ માં શ્રી ડી.આર. અગ્રવાત , પોલીસ ઇન્સ્પેકટર નાઓને આ ‘પ્રશસંનીય સેવા પોલીસ મેડલ’ એનાયત કરાયેલ છે.
રાષ્ટ્રના માન્ય પોલીસદળના સદ્સ્યો પૈકી પોતાની ફરજ દરમ્યાન અસાધારણ શૌર્યતા અને વ્યવસાયિક નિપુણતાના સર્વોચ્ય કૌશલ દાખવી જિંદગી અને મિલ્કત બચાવવાની વિશિષ્ટ કામગીરી તથા ગુના અટકાવવાની તથા ગુનેગારો પકડવાની કાર્યવાહી કરનાર , ખાસ વિશિષ્ટ સંજોગો અને મુશ્કેલ પરીસ્થિતિમાં શૌર્યતાપુર્વક પોલીસ સેવાનુ આજ્ઞાપુર્વક સંચાલન કરનારને રાષ્ટ્રપતિ પોલીસ પદક રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થાય છે. ભરુચ જિલ્લાના વર્ષ ૨૦૦૯ માં સ્વ.શ્રી વિજયકુમાર એન. રાણા , અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નાઓને આ ‘પ્રશસંનીય સેવા પોલીસ મેડલ’ એનાયત કરવાનુ જાહેર કરવામાં આવેલ પરંતુ તેઓના અવસાન બાદ તેઓશ્રીના પત્ની શ્રીમતી વર્ષાબેન વિજયભાઇ રાણા નાઓને આપવામાં આવેલ છે.
|
|