|
અન્ય ઉપયોગી સંસ્થાઓ તથા માર્ગદર્શન
|
|
માર્ગદર્શન વૃઘ્ધ નાગરિકો : વૃઘ્ધ અને અંકાંકી રહેતા સીનીયર સીટીઝનની માહિતી એકઠી કરવામાં આવે છે. દરેક પોલીસ સ્ યો સાથે સંકલનમાં રહી અવાર નવાર વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવે છે તથા તેઓ તરફથી જ્યારે પણ....
|
 |
|
લોકદરબાર
|
|
સરકારશ્રીના આદેશ મુજબ દરમાસમાં પોલીસ અધિક્ષક તથા ના.પો.અધિ.શ્રીઓ તાબાના પોલીસ સ્ટેશન હેઠળના ગામે લોકદરબાર રાખી રૂબરૂમાં ગામ લોકોને મળે છે. અને તેઓના પોલીસને લગતાં કોઈ પ્રશ્નો હોય તો તેનો તુરત નિકાલ....
|
 |
|
આર.એસ.પી.(રોડ સેફટી પેટ્રોલ)
|
|
અત્રેના જીલ્લામાં માર્ગ સલામતિ માટે ટ્રાફિક શાખા કાર્યરત છે જે રોડ પર બનતા ટ્રાફિકના ગુનાઓ અટકાવવા માટે સતત કાર્યરત રહે છે તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તેના વિરુઘ્ધ કાયદેસર કાર્યવાહી કરે છે.....
|
 |
|
તકેદારી સમિતિ
|
|
સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર નં.ગતપ/3રર૦૦૦/3366/હ તા.ર૭/૧ર/૦૧ થી ખાતાકીય તપાસના કેસોમાં વિલંબ ટાળવા અને તે ઉપર દેખરેખ રાખવા સચિવાલયના દરેક વિભાગો અને ખાતાના વડાઓની કચેરીઓમાં અનુક્રમે મુખ્ય....
|
 |
|
સલાહકાર
|
|
પોલીસ સલાહકાર સમિતી :- સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: પી.એ.સી/૧૦૮૧/એમ.એચ/૪૦/મ તા.૩/૮/૯૦ના ઠરાવથી પોલીસ સલાહકાર સમિતીનુ બંધારણ નકકી કરવામાં આવેલ છે. જીલ્લા પોલીસ સલાહકાર સમિતીમાં નીચે મુજબ ના....
|
 |
|
મહીલા સમિતિ
|
|
આ મહીલા સમિતિની રચના માટે ગૃહવિભાગના ઠરાવ ક્રમાંક:મહસ/ ર૯૯૪/ પ૮૬/ડ તા.૧/૧/૯૪ થી નકકી કરવામાં આવેલ છે. આ સમિતિ સમાજમાં મહીલાઓની મહત્વની ભુમિકા અદા કરવા સારૂ તેમજ મહીલા અત્યાચાર નિવારવામાં સ્વૈચ્છિક....
|
 |
|
મોહલ્લા સમિતિ
|
|
(૧) જિલ્ લામાં દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની પોલીસ સ્ટેશન લેવલે રચના કરવામાં આવે છે. (ર) આ સમિતીમાં દરેક કોમના અગ્રગણ્ય નાગરિકો ને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ સમીતિના સભ્યો સમાજમાં....
|
 |
|
એકતા સમિતિ
|
|
જિલ્લામાં એકતા સમિતિ રાજયમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાઈળવી રાખવા કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદીલીને નિવારમાં ઉપયોગી થાય તે સારું ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ (વિશેષ) ની યાદી....
|
 |
|
પોલીસ મિત્ર
|
|
''પ્રજા પોલીસ મિત્ર'' સમિતિ (બંધારણીય રૂપરેખા) સભ્યની લાયકાત :- નીચે મુજબની લાયકાત ધરાવતી વ્યકિત જ ઉપરોકત '' પ્રજા પોલીસ મિત્ર '' સમિતિનો સભ્ય બની શકશે. ભારતનો નાગરીક હોવો જોઈએ. પુખ્તવયની ઉંમર....
|
 |
|
|
 |