હું શોધું છું

હોમ  |

જન સેવા કેન્દ્ર
Rating :  Star Star Star Star Star   

નાગરીક અધિકાર પત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીઓમાં ""જન સેવા કેન્દ્રો ઉભા કરાવવા અંગે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે. જે તમામ કચેરીઓમાં એક સમાન હશે. જે લોક અનુદાન/ ભંડોળથી કાર્યરત થનાર છે. જે જન સેવા કેન્દ્ર તરીકે ઓળખાશે

આ કેન્દ્રમાં નાગરીકો માટે બેસવાની વ્યવસ્થા લખવાની વ્યવસ્થા તથા પીવા માટે પાણીની વ્યવસ્થા, અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તથા જરૂરી ફોર્મ વિગેરે મેળવવા માટેની અઘતન વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. નાગરીક અધિકાર પત્ર પરત્વે થનાર કાર્યવાહીની વિસ્‍તૃત સમજ / માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેન્દ્ર માટે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીની જન સંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેથી અરજદારે વધુ રજુઆત માટે તેમજ તે અંગે માહિતી માટેજરૂર જણાયે તેઓશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

આ કેન્દ્રમાં લોકોને આપવામાં આવતી સેવાના સંદર્ભમાં જે વહીવટી ખર્ચ થવા પાત્ર છે. તે સેવા ચાર્જ તરીકે અરજી દીઠ-રૂ.ર૦/- (વીસ) ની મર્યાદામાં નાગરીકો પાસેથી વસુલ લેવાની સત્તા જે તે કચેરીના વડાને આપવામાં આવેલ હોઈ જરૂર જણાયે સેવાચાર્જ વસુલ લેવામાં આવશે અને આ અંગેની થનાર આવક નો ઉપયોગ આ કેન્દ્રને વધુ સક્ષમ તથા સુવિધાવાળુ બનાવવા માટે કરવામાં આવશે.

આ જન સેવા કેન્દ્રમાં જનના હીત માટે તેમજ સુખ શ્નસુવિધા માટે પીવાના પાણી ની વ્વવસ્થા તેમજ બેસવાની વ્વસ્થા કરવામાં આવી છે.

ઉપરોકત જન સેવા કેન્દ્રનો મુદા લેખ

પોલીસ જન સેવા કેન્દ્રમાં આવતા દરેક અરજદાર / નાગરીક ખુબજ મહત્વની વ્યકિત છે.તેઓ કોઈપણ રીતે આપણા ઉપર આધારીત નથી પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ