|
(૪) કાર્યો બજાવવા માટે નકકી કરેલા ધોરણો
સામાન્ય રીતે સરકારશ્રીનાં નીતિ નિયમો અને કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યો બજાવવાના હોય છે. તેમ છતાં, દારૂ, જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓને ડામવા માટે વારંવાર અને સતત ખાસ પ્રકારની દારૂ-જુગારની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેનાથી આવી પ્રવૃત્તિમાં ઘણો અંકુશ આવે છે.
|
|