પોલીસ અધિક્ષક, ભરૂચ |
http://www.spbharuch.gujarat.gov.in |
પોલીસ બેન્ડ |
7/13/2025 11:55:02 PM |
|
ભરૂચ
જિલ્લામાં પોલીસ બેન્ડના કુલ-૧૭ સભ્યો છે. પોલીસ બેન્ડનો ચાર્જ પહેલા કલાકના રૂ. ૧પ૦૦/-
તેમ જ ત્યાર પછીના બીજા કલાકના રૂ.૧૦૦૦/- લેવામાં
આવે છે તેમ જ સરકારી વાહનના રૂ. ર૦૦/- લેવામાં આવે છે.
બેન્ડ એમ્યુનેશન
ગુજરાત પોલીસ
મેન્યુઅલ ૧૯૭પ ભાગ-૧ની એપેન્ડિક્સ ભાગ-૯ પોલીસ બેન્ડ નિયમ-૧૧ અન્વયે બેન્ડના માણસોને દરેક પ્રસંગની મળેલી રકમમાંથી પ૦% રકમ રેમ્યુનેરેશન તરીકે આપવાની
તેમ જ બેન્ડના વાજિત્રની સામાન્ય મરામત ખર્ચ
વગેરેની રપ % ફી બેન્ડ ફંડ ખાતે જમા કરવાની
તેમ જ બેન્ડની રપ% મળેલી રકમ પોલીસ
વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરવાની નિયમમાં જોગવાઈ ઠરાવે છે. અત્રેના
જિલ્લામાં પોલીસ બેન્ડમાં અદ્યતન વાજીત્રોથી બેન્ડ વિભાગને સજજ કરવામાં આવેલ છે. પોલીસ બેન્ડના બેન્ડ વિભાગના માણસોને પોલીસ બેન્ડ વિભાગ શાહીબાગ ખાતે વખતોવખત અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. બેન્ડ વિભાગમાં પોલીસ બેન્ડ વિભાગના માણસોને આધુનિક વાજિત્રોની તાલીમ પ્રસંગોપાત્ત આપવામાં આવે
છે.
|
|