પોલીસ અધિક્ષક, ભરૂચ
http://www.spbharuch.gujarat.gov.in

બંદોબસ્ત

7/14/2025 12:05:45 AM

 

 

 

     બંદોબસ્ત એ પોલીસફરજનો એક અગત્યનો ભાગ છે અને તેમાં કેદી પાર્ટીથી લઈને VVIP બંદોબસ્ત, ચૂંટણી સમયેના પ્રચાર વખતના, મતદાન સમયે, મતગણતરી સમયે તથા વિજય સરઘસ, કોમી બનાવો, વિદ્યાર્થી આંદોલનો, ખેડૂત આંદોલનો, મજૂર અશાંતિ વગેરે ઘણા સમયે પોલીસ બંદોબસ્ત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે રાખવામાં આવે છે. બંદોબસ્‍ત દરમિયાન દરેક પરિસ્થિતિમાં પોલીસ સંયમ રાખી જનતાની લાગણી ન દુભાય તેનું ખાસ ધ્‍યાન રાખી કાયદો અને વ્‍યવસ્‍થા ખોરવાય નહીં તે રીતે બંદોબસ્‍તની ફરજ બજાવે છે.