પોલીસ અધિક્ષક, ભરૂચ
http://www.spbharuch.gujarat.gov.in

કલ્યાણકારી પ્રવૃત્તિઓ

7/14/2025 12:02:02 AM
  • પોલીસ પરિવારના બાળકો માટે સી.સી.સી. કોમ્પ્યુટર તાલીમ આપવામાં આવે છે.
  • પોલીસ પરિવારના માટે ભરૂચ શહેર માંથી સોમવાર કે રવિવાર અલગ અલગ ડીગ્રી ધરાવતા ડોક્ટશ્રીઓને દરરોજ વેલ્ફેર સંચાલીત દવાખાનામાં ફિઝીશ્યન,સ્ત્રી રોગ,બાળકોના રોગ,નાક કાન ગળાના રોગ,એમ.ટી.સર્જન,જેવા ડોક્ટરશ્રી આવે છે.
  • પોલીસ પરીવાર માટે બનાવેલ બગીચા માટે ઘાસ કટર મશીન ખરીદ કરવામાં આવેલ છે.
  • હેડ કવાર્ટર ખાતે કાયમી સોમવાર-શુક્રવાર નિયમીત પરેડ તેમજ યોગશીબીર હાલમાં ચાલુ છે.
  • પોલીસ પરીવાર માટે ડોનેશન દ્વારા ચારરૂમ જેવા કે,કેન્ટીન,પ્રોવિઝન સ્ટોર,લાઇબ્રેરી,દવાખાનું નવા બાંધવાની કાર્યવાહી ચાલુ છે.
  • સરકારી પોલીસ બેન્ડ માટે બેન્ડ ફંડ માંથી અધ્યતન વાજીંત્રો ખરીદ કરી રૂ.૪૦,૦૦૦/- ખર્ચ કરેલ છે.તેમજ બેન્ડ વિભાગને સજ્જ કરવામાં આવેલ છે.
  • મરીન બોટ તાલીમી પો.કર્મ.ઓને કોસ્ટલ ગાર્ડ પોરબંદર ખાતે આપવામાં આવેલ છે.અને હાલ માં સદર તાલીમ લીધેલ કર્મ.ઓને ભાડાની લીધેલ બે બોટમાં તૈનાત કરેલ છે. જે દરીયાઇ/નદી પેટ્રોલીંગ ચાલુ છે.
  • અનુ.જાતિ/જનજતિના બાળકોને તા.૨૯/૯/૦૯ થી તા.૩/૧૦/૦૯ દિન-૫ પુર્વતાલીમઆપવા માં આવેલ છે. તેમજ તાલીમ પુર્ણ થયેલ પ્રમાનપત્ર આપવામાં આવેલ છે.
  • પો.હેડ કર્વા.ખાતે ક્માન્ડો તાલીમ મેળવેલ જાંબાઝ કમાન્ડો ૧+૧૦ પો.સ.ઇ. સહિતની Q.R.T ટીમ દરરોજ તૈનાત રાખવામાં આવે છે.જીલ્લા ખાતે જરૂર પડેથી તાત્કાલીક રવાના કરવામાં આવે છે.તેમજ આંતકવાદ વિરૂધ્ધ લડવા સજ્જ કરેલ છે.
  • પો.હેડ કર્વાટર ખાતે કાયમી પરેડ ઉપરાંત જીલ્લાના પોલીસ કર્મચારીઓને નવા આધુનીક હથીયારોની તાલીમ તેમજ જાણકારી આપવામાં આવે છે.
  • પોલીસ હેડ ક્વાટર ખાતે મે.પો.અધિ.શ્રી હુકમના આધારે મીઠા પાણી માટે હાલ હાઇ ટેપ કું|.બારડોલી દ્વારા અત્રેના હેડ કવાર્ટર ચાલતા પ્રોવિઝન સ્ટોરમાં થયેલ બચતના નાંણા દ્વારા આર.ઓ.પ્લાન નાંખવામાં આવેલ છે. જે હાલમાં ચાલુ છે.જે દસ લીટરના ૨ (બે) રૂપિયા લેખે પુરૂ પાડવામાં આવે છે.