પોલીસ અધિક્ષક, ભરૂચ
http://www.spbharuch.gujarat.gov.in

તાલીમ

7/13/2025 11:57:50 PM

 

ટુરીઝમ

     પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતે 1 પોલીસ કર્મચારીએ ટુરીઝમ પોલીસની તાલીમ લીધેલ છે.  

   

યોગાસન

     10 પોલીસ કર્મચારીઓએ યોગાસનની તાલીમ મેળવેલ છે. જેઓ હેડ ક્વાર્ટર ખાતે દર સોમવારની પરેડમાં યોગની કસરત, પ્રેકટીસ કરાવે છે.

તાલીમના ફાયદા

     યોગાસન દ્વારા શરીર સંતુલન, બ્લડપ્રેશર સતુલન, શ્વાસોશ્વાસની ક્રિયામાં લયબદ્ધ નિયમન.

 

મરીનબોટ તાલીમ

     કોસ્ટ ગાર્ડ પોરબંદર ખાતે બેચ પ્રમાણે 5 પો.કર્મચારીઓએ તાલીમ લીધેલ છે.

 

ફ્લડ રેસ્કયુ

     15 પો.કર્મચારીઓએ શિનોર ખાતે જી.વડોદરા ખાતે તરવૈયાની તાલીમ લીધેલ છે. 

તાલીમના ફાયદા

     રેલ હોનારતમાં બચાવની કામગીરી  

 

જી.આર.ડી. તાલીમ

જીલ્લાના ગામોમાં જી.આર.ડી.ના સભ્યોને કવાયત માટે જે ગામમાં કેમ્પ રાખવામાં આવે છે ત્યાં તાલીમ માટે ડ્રીલ ઇન્સ્ટ્રકટર દ્રારા યોગ્ય તાલીમ આપવામાં આવે છે.