પોલીસ અધિક્ષક, ભરૂચ |
http://www.spbharuch.gujarat.gov.in |
પરેડ |
7/13/2025 11:54:15 PM |
|
પોલીસ ખાતામાં
એક સૂત્રતા તેમ જ અનુશાસન પ્રત્યે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ ગુણ
કેળવવા માટે પરેડ એ ઉત્તમ માર્ગ છે. પરેડ દ્વારા પોલીસ કર્મચારીની શારીરિક
તંદુરસ્તી જળવાઇ રહે છે, જેથી અઠવાડિયામાં બે દિવસ સોમવાર અને શુક્રવાર
ભરૂચ હેડક્વાર્ટર તેમ જ જે તે પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓની પરેડ
રાખવામાં આવે છે. તે ઉપરાંત ઉપરી અધિકારીના નિરીક્ષણ વખતે પરેડનું પણ
નિરીક્ષણ કરવામાં આવે છે અને ર૬મી જાન્યુઆરી તેમ જ ૧પમી ઓગસ્ટ જેવા
રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે જિલ્લાના મુખ્યાલયમાં ભવ્ય પરેડ થાય છે, જે
માટે પોલીસ કર્મચારીઓને ૧૫થી ૨૦ દિવસ અગાઉથી પરેડની પ્રેક્ટિસ આપવામાં આવે
છે. |
|