પોલીસ અધિક્ષક, ભરૂચ |
http://www.spbharuch.gujarat.gov.in |
લક્ષ્ય અને હેતુઓ |
7/14/2025 12:00:48 AM |
|
ભરૂચ જિલ્લા પોલીસનું લક્ષ્ય.

|
-
દેશમાં વધતી જતી આંતકવાદી પ્રવૃત્તિઓની ડામવા માટે સતત પ્રયત્નશીલ રહી સતર્ક રહેવું.
-
હાલ કોઈપણ તહેવારમાં કે પ્રવૃત્તિમાં જયાં મોટી સંખ્યામાં જનમેદની એકત્રીત થતી હોય ત્યાં આંતકવાદીઓના બદ ઈરાદાઓને સફળ ન થવા દેવું.
|
|
|
|